લાઈફસ્ટાઈલ ડેસ્ક- એક દાડમ ઘણા રોગોના ઈલાજ છે. આ સ્વસ્થ અને ખૂબસૂરત ત્વચા માટે સૌથી સારો પ્રકૃતિનો ઉપહાર છે. દરરોજ માત્ર એક દાડમ તમારી સેહતને સારો બનાવી રાખે છે. એમાં વિટામિન એ ,સીના સાથે સાથે ફોલિક એસિડ પણ હોય છે. એમાં એંટી ઓકસીડેંટ એંટી વાયરલ તત્વ હોય છે. આજે અમે પણ તમને આ દાડમના ઘણા લાભ જણાવી રહ્યા છે. એને જાણી તમે રોજાના દાડમ ખાવું શરૂ કરી દેશો.
6. દાડમ સ્કીન માટે પણ સારું હોય છે .
8. આ પ્રેગ્નેંટ મહિલાઓ માટે પણ સારું હોય છે.એને ખાવાથી બેબી હેલ્દી અને સ્વસ્થ જન્મે છે.
9. દાડમ ખાવાથી દાંત મજબૂઅત હોય છે અને એમાં ચમક આવે છે.
10. દાડમના સેવનથી પ્રોસ્ટેટ કેંસરની સંભાવના પણ ઓછી થઈ જાય છે.