ભોજન સંબંધી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી

બુધવાર, 10 સપ્ટેમ્બર 2014 (16:05 IST)
1. પાંચ અંગો(બે હાથ ,બે પગ ,મોંઢું) ને સારી રીતે ધોઈને ભોજન કરો. 
2. ભીના પગે ભોજન કરવાથી ઉમર વધે છે. 
3. સવારે  અને સાંજે  જ ભોજનનો વિધાન છે. કારણ કે પાચન ક્રિયાની જઠરાગ્નિ સૂર્યોદયથી 2 કલાક પછી અને સૂર્યાસ્તથી 2.30 કલાક પહેલાં સુધી પ્રબળ રહે છે. 
4. પૂર્વ અને ઉત્તર દિશા તરફ મોઢું કરીને જ ભોજન કરવો. 
5. દક્ષિણ દિશાની તરફ કરેલું ભોજન પ્રેતને મળે છે. 
6. પશ્ચિમ દિશા તરફ કરેલું ભોજન રોગોમાં વૃદ્ધિ કરે છે. 
7. બેડ પર ,હાથ પર રાખી ,તૂટેલા વાસણમાં ભોજન નહી કરવો જોઈએ. 
8. મલ-મૂત્રનો વેગ ,કલેશના માહોલમાં ,વધારે શોરમાં ,પીપળ વટવૃક્ષ નીચે ભોજન નહી કરવોં જોઈએ. 
9. પરસાયેલા ભોજનની ક્યારે નિંદા ન કરવી જોઈએ.
10. રસોઈ કરતો માણસ સ્નાન કરીને શુદ્ધ મનથી ,મંત્ર જપ કરતા જ રસોઈ કરવી જોઈએ અને સૌથી પહેલા ત્રણ રોટલી જુદી રાખવી જોઈએ(ગાય કૂતરા અને કાગડા માટે )પછી અગ્નિ દેવને ભોગ લગાવી જ ઘરના લોકોને ખવડાવવું. 
11. ઈર્ષ્યા ,ભય ક્રોધ લોભ રોગ દીનભાવ દ્વેષ-ભાવ સાથે કરેલો  ભોજન ક્યારે નહી પચે. 
12. અડધા ખાધેલું ફળ મિઠાઈ વગેરે ફરીથી ન ખાવી જોઈએ. 
13. ખાવું મૂકીને ઉઠી જવા પર ફરીથી  ભોજન ન કરવો જોઈએ. 
14. ભોજન સમયે મૌન રહેવું. 
15. ભોજનને સારી રીતે ચવાવી- ચવાવીને ખાવું જોઈએ. 
16. રાત્રે પેટ ભરીને ન ખાવું જોઈએ. 
17. સૌથી પહેલાં મીઠા ,પછી નમકીન આખરે કડવું ભોજન કરવો જોઈએ. 
18. થોડું ભોજન કરતા લોકોને આરોગ્ય ,બળ સુખ સુન્દર સંતાન અને સૌદંર્ય મળે છે. 
19. જેને ઢિંઢોરા કરીને ખવડાવે ત્યાં ન ખાવું જોઈએ. 
20. કૂતરાને લાગેલું ,રજ્સ્વલા સ્ત્રી ,શ્રાદ્ધનો નિકળેલો, વાસી ,મોંઢાથી ફૂંકીને ઠંડુ કરેલો ,વાળ ગિરેલો ભોજન ,અપમાનિત પરસેલો ભોજન ન કરવો જોઈએ. 
21. કંજૂસનો,રાજાનો, વેશ્યાના હાથનો ,શરાબ વેચતાનો ,આપેલ ભોજન ક્યારે ન કરવો જોઈએ. 
 

વેબદુનિયા પર વાંચો