ફ્રોજન ફૂડનો હેલ્થ પર અસર

સોમવાર, 25 ઑગસ્ટ 2014 (16:47 IST)
આજની વ્યસ્ત  લાઈફમાં લોકો પાસે કુકિંગ માટે ટાઈમ નથી. તેથી તે ફ્રોજન ફૂડનો સરળ આપ્શન અપનાવે છે. પણ આરોગ્ય ની નજરે આનું સેવન કેટલુ  યોગ્ય છે એ જાણશો તો નવાઈ લાગશે. 
 
ફ્રોજન નાનવેજમાં ઘણા રીતના સેચ્યુરેટેડ ફેટ હોય છે. જે બેડ કોલેસ્ટ્રોલ એટલે એલડીએલ લો ડેંસિટી લિપોપ્રોટીનના લેવલને  વધારે  છે. 
 
ફ્રોજન શાકભાજી અને બીજી ખાદ્ય સામગ્રીને સુરક્ષિત રાખવા કેટલાક એવા કેમિકલ્સ મિક્સ કરાય છે જેને એંટી માઈક્રિવિએંસ કહેવાય છે. આથી સેંસિટીવ લોકોને એલર્જી પણ થઈ શકે છે. 
 
ફ્રોજન ફૂડમાં ટિક્કા ચિકન નિગેટસ મટન કોફ્તા ફ્રેંચફ્રાઈ સમોસા વગેરે એવી વસ્તુઓ મળે છે જેને ફ્રાઈ કરવી પડે છે આથી વજન વધવાનો ખતરો રહે છે.   
 

વેબદુનિયા પર વાંચો