તમારા પગની સુંદરતા

- સાધારણ ગરમ પાણીમાં બે ચમચી મીઠુ અને એક ચમચી કોઈપણ શેમ્પું નાખીને તેમાં 15 થી 20 મિનિટ સુધી પગ ડુબાડી મૂકો પછી પગ બહાર કાઢી એક ચીકણા પત્થરથી એડીઓ ધસી નાખો , આનાથી નિર્જીચામડી નીકળી જશે.

- રાતે ઉંધતા પહેલાં સીધા સુઈને, હાથની આંગળીઓ લગંભગ દોઢ ઈંચ જેટલી સરસિયાના તેલમાં ડુબાડી નાભિમાં સતત 2-3 મિનિટ સુધી માલિશ કરતાં રહો. તેલ નાભિમાં શોષાઈ જાય ત્યાં સુધી માલિશ કરતા રહો. આ પ્રયોગ ફક્ત એક અઠવાડિયા સુધી કરવાથી એડિયો સાફ, ચિકણી અને મુલાયમ બની જાય છે.

-ગોળ, ગુગલ, ચુનો, સરસિયાના કુરિયા,ગુલેટી,અને સેધુ મીઠુને 10-10 ગ્રામ લઈને બારીક વાટી લો, આમાં 10-10 ગ્રામ ધી અને મધ ઉમેરી તેનો મલમ બનાવી લો. આ મલમને રોજ રાતે સૂતા પહેલા એડીઓમાં લગાવી દો થોડાક જ દિવસોમાં એડીઓ મુલાયમ બની

- સરસિયાના તેલમાં મીણને ઓગાળી, સુકી મેંહદી ભભરાવી દો અને હૂંફાળું હોય ત્યારેજ ફાંટેલી એડીઓમાં ભરી દો,આવું ત્રણ ચાર વાર કરવાથી લાભ થશે.

વેબદુનિયા પર વાંચો