તડબુચ ખાધા પછી

* તડબુચ ખાઈને તેની પર તુરંત જ પાણી ન પીશો. આ સિવાય દૂધ, દહી કે બજારનું કોઈ પણ પીણું ન પીશો. 
 
* તડબુચ ખાધાના બે કલાક પહેલાં અને બે કલાક બાદ ભાત ન રાખો. 
 
* ગરમ, કાપેલુ અને વાસી તડબુચનું સેવન ન કરવું. આનાથી કેટલીયે બિમારીઓ ફેલાવાની આશંકા રહે છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો