કમળા રોગમાં આરામ આપે છે પપૈયા

ગુરુવાર, 26 માર્ચ 2015 (17:12 IST)
પપૈયા એક સંપૂર્ણ ફળ છે. પાકેલા પપૈયામાં કેરોટીન શરીરમાં વિટામિન'એ' બનાવે છે. એમાં વિટામિન સી કેલ્શિયમ , ફાસ્ફોરસ, આયરન , પ્રોટીન , કાર્બોહાઈડ્રેડ ટારટરિક અને સાઈટ્રિક એસિડ જેવા ઘણા પોષક તત્વ હોય છે. 
 
1. પપૈયામાં રહેલા પપેનની માત્રા આશરે 20 ટકા સુધી હોય છે જે અમારા શરીરમાં પ્રોટીનને પચાવે છે. ટૂથપેસ્ટ બનાવવા અને ત્વચાના દાગ મટાવાની દદવા બનાવવામાં પણ પપેનના ઉપયોગ થાય છે. 
 
2. પપૈયા પાચનક્રિયા સારી રાખે છે. 
 
3. બવાસીર અને કબ્જિયાત જેવા રોગોમાં પણ લાભકારી છે. 
 
4. કાચા પપૈયા ખાવાથી કમળા રોગમાં આરામ મળે છે. 
 
5. પેટમાં કીડા થઈ ગયા હોય તો પપૈયાના દસ બીયડ વાટીને એક ચૌથાઈ કપ પાણીમાં મિક્સ કરી રોજ સાત દિવસ સુધી લો. 
 
6. પપૈયા અલ્સર રોગમાં પણ લાભકારી છે. 
 
7. પાકેલા પપૈયાના ગૂદાને ઉબટનની રીતે ચેહરા પર લગાવો સૂક્યા પછી પાણી થી ધોઈ લો. આવું એક માહ સુધી કરવાથી ચેહરાની કરચલીઓ દૂર તહાય છે અને ચમક વધે છે. 
 

વેબદુનિયા પર વાંચો