આરોગ્ય સલાહ - અસ્થમા માટે ઉપયોગી Tips

ગુરુવાર, 4 ડિસેમ્બર 2014 (16:27 IST)
અસ્થમા એક એવો રોગ છે.જે ફેફસા પર અસર કરે છે.અસ્થમાના હુમલામાં શ્વાસ ટ્યુબ સંપૂર્ણપણે અટકાવી શકાય છે.જેથી શરીરના ભાગોને ઓક્સિજન નહી મળે છે. આ એક ગંભીર રોગ  છે. 
 
અસ્થમાને દર્દીને ધૂળથી દૂર રાખો- ધૂળથી દૂર રાખવા જરૂરી છે.ડૉક્ટર્સ કહે છે કે આબોહવા પરિવર્તન સાથે અસ્થમા દર્દીઓમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ વધે છે.  તેનાથી બચાવ માટે આ  પગલાં અપનાવવી જોઇએ. 
 
ઘરમાં સાફ - સફાઈ :અસ્થમાના દર્દીને  ધૂળથી પરેશાની થાય છે. તેથી તેઓને  ઘરની  સાફ -સફાઈનું ખાસ કાળજી લેવી જોઈએ.ઘરમાં જ્યાં ધૂળ વધારે આવતી હોય ત્યાં  નિયમિત સફાઈ કરવી. ઘરની  અંદર અને બહાર વાતાવરણીય ભેજથી પણ તમને સમસ્યા થઈ શકે છે. એના માટે ઘરમાં દિવસમાં સૂર્યપ્રકાશ આવા દો અને  સાંજે બારીઓ બંધ કરી દો,જેથી માટી અંદર ના આવે અને  ભેજ ઓછો રહે.આ ઉપરાંત  એસી અને પંખા નીચે પણ ના બેસવું . 
 
ઈમ્યુન  (રોગપ્રતિકારક) સિસ્ટમ 
 
કોઇ પણ ઈંફેક્શન સામે લડવા માટે અમારી ઈમ્યુન  (રોગપ્રતિકારક) મજબૂત હોવું અત્યંત મહત્વનું છે. સ્વસ્થ આહારથી અમારો પ્રતિકારક સિસ્ટમ મજબૂત થાય  છે.અસ્થમાના દર્દીને  ટામેટાં, સ્પિનચ, ગાજર, પપૈયા, કોળું, જામફળ ફળો અને શાકભાજી ખાવી જોઈએ.સાથે પ્રતિકારક સિસ્ટમ મજબૂત કરવા પૂરતી ઊંઘ અને તણાવ મુક્ત મન પણ મહત્વનું છે. 
 
કસરત કરતા સાવધાની લો  
 
વ્યાયામ કરતી વખતે ખૂબ કાળજી રાખો. હંમેશા નાક દ્વારા શ્વાસ લેવાનો પ્રયાસ કરો કસરત.કારણ કે વ્યાયામ કરતી વખતેમોં દ્વ્રારા શ્વાસ લેવાથી સાંસ લેતાં મુશ્કેલી જાય છે. તમે માસ્ક લગાવી બહાર પણ વ્યાયામ કરી શકો છો . પણ તમારા ઇન્હેલર સાથે રાખો.
 
 

વેબદુનિયા પર વાંચો