Happy Karwa Chauth Wishes in Gujarati : કરવા ચોથની શુભેચ્છા
શુક્રવાર, 10 ઑક્ટોબર 2025 (08:55 IST)
happy karwachauth
Happy Karwa Chauth Wishes : કરવા ચોથનો તહેવાર પતિ પત્નીના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો એક ખાસ અવસર છે. આ દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબી વય માટે વ્રત કરે છે. આ પ્રસંગે તમારા પતિને કેટલાક ખાસ સંદેશ મોકલીને તમે તમારા પ્રેમનો એકરાર કરી શકો છો. અહી 10 પ્રેમભર્યા મેસેજ ગુજરાતીમાં લખેલા છે.