National Education Day- આજે છે દેશના પ્રથમ શિક્ષા મંત્રીનો જનમદિવસ

સોમવાર, 11 નવેમ્બર 2019 (11:51 IST)
સન 1858માં સ્વતંટ્રતા સેનાના મોલાના અબુલ કલામ આજાદનો જન્મ થયું હતું. તેમના જનમદિવા પર દર વર્ષે 11 નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષા દિવસના રૂપમાં ઉજવાય છે. સેપ્ટેમ્બર 11 2008ને માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ આ ફેસલો કર્યું છે કે 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષા દિવસના રૂપમાં ઉજવાવું જોઈએ. 
 
2008થી દર વર્ષે 11 નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષા દિવસના રૂપમાં ઉજવાય છે. તે અમારા દેશના પ્રથમ શિક્ષા મંત્રી હતા. તેને સ્વતંત્રતા સેનાની શિક્ષાવિદ લેખકના રૂપમાં ઓળખાય છે. 
 
મૌલાના અબુલ કલામ આજાદ એક શિક્ષાવિદ તો હતા જ સાથે જેક સ્વતંત્રતા સેનાની પણ હતા. સ્વતંત્રતા સંગ્રામના સમયથી જ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના વરિષ્ટ નેતાઓમાંથી એક હતા. શિક્ષા મંત્રી રહેતા તેને રાષ્ટ્રીય શિક્ષા નીતિની સ્થાપના કરી હતી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાઈમરી શિક્ષાને વધારવું હતું. 1992માં તેને ભારત રત્નથી પણ સમ્માનિત કર્યું હતું. ભારતની આઝાદી પછી મોલાના અનુલ કલામએ વિશ્વવિદ્યાલય અનુદાન આયોગની સ્થાપના કરી હતી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર