Essay- ખેતી વિશે નિબંધ

રવિવાર, 3 ઑક્ટોબર 2021 (14:06 IST)
ખેતીમાં આયોજનનું મહત્વ
ખેતી એટલે કે ખેતરને લગતું કોઈપણ કાર્ય. ખેતી એ ભારત દેશના લોકોનો મુખ્ય વ્યવસાય છે. ખેતીના કાર્યોમાં ખેતર તૈયાર કરવું, એમાં કોઈ વનસ્પતિ ઉગાડી તેનો યોગ્ય રીતે ઉછેર કરી એમાંથી ફળ, ફૂલ, સાંઠી, પાંદડા કે લાકડાંનું ઉત્પાદન મેળવવું, આ ઉત્પાદનને શુદ્ધ કરી સંગ્રહ કરવો અથવા બજારમાં લઈ જઈ વેચાણ કરવું એ મુખ્ય કાર્યો છે.
 
અમેરિકાના નાસાની અંતરાલ સંસ્થાએ મંગળ પર જીવસૃષ્ટી શોધવા માટે મોકલેલા ફિનિક્સે યાને ઘણા દિવસોથી મોકલેલ છાયાચિત્રોમાં મંગળ પર જીવ સૃષ્ટિ હોવાના સંકેત મળવાનો દાવો અમેરિકાના વૈજ્ઞાનિકોએ કર્યો છે.
ફિનિક્સે મોકલેલ માટીના નમુનામાં ત્યાંની માટીમાં ક્ષારનુ પ્રમાણ મળી આવ્યુ છે. બરફના થોડાક પ્રમાણો પણ મળી આવવાથી વૈજ્ઞાનિકોની આશા વધુ ઉજ્જવળ બની છે.
મંગળ પરથી લાવવામાં આવેલ માટીમાં ખેતી કરવી શક્ય હોવાના દાવા પણ આ વૈજ્ઞાનિકોએ કર્યા છે.
 
કૃષિમાં વાસ્તુનો પ્રયોગ ખુબ જ મહત્વપુર્ણ છે. કૃષિનો વ્યવસાય સંપુર્ણ રીતે પ્રકૃતિના પાંચ મહાભુતો પર આલંબિત છે. ખેતીની જમીનની પસંદગી કરતી વખતે, ફાર્મ હાઉસ બનાવતી વખતે અને બીજ વાવતી વખતે વાસ્તુના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી ખેતીમાં ખુબ જ આશ્ચર્યજનક પરિણામ દેખાશે.
* ખેતી માટે જમીનની પસંદગી કરતી વખતે જો શક્ય હોય તો એવી જમીનની પસંદગી ન કરશો જેની દક્ષિણ દિશા તરફ રસ્તો હોય.
* ખેતરમાં કોઈ પણ બીજાના ખેતરમાં જવા માટે રસ્તો ન હોવો જોઈએ.
* જમીનનો વિસ્તાર ઈશાન ખુણો એટલે કે ઉત્તર તેમજ પૂર્વ દિશા જ્યાં મળતી હોય તે તરફ હોવો જોઈએ.
* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીન એકદમ સીધી હોવો જોઈએ.
* ખેતી માટે પસંદ કરવામાં આવેલી જમીનનો ઢાળ પુર્વ કે ઉત્તર તરફ હોવો જોઈએ. દક્ષિણ કે પશ્ચિમ તરફ ક્યારેય પણ ન હોવો જોઈએ.
* જમીન પર પશ્ચિમ તેમજ દક્ષિણ દિશા તરફ ઉંચા વૃક્ષો લગાવવા લાભદાયી છે.
 ભારતમાં છ લાખથી વધુ ગામ ખેતી અને તેની સાથે સંકળાયેલા કાર્યો પર નિર્ભર છે.
 
* ભારતમાં 65 ટકા લોકોને ખેતી રોજગાર પૂરો પાડે છે.
 
* ભારતની કુલ જીડીપીમાં ખેતીનુ અંશદાન 33 ટકા છે.
 
* કુલ નિકાસમાં 10 ટકા ભાગ ખેતીનો છે.
 
કોરોના સંક્રમણ વધતાં ચીનનાં શહેરમાં લૉકડાઉન
 
કોરોના સંક્રમણના વધતાં ચીનના શહેર શિયાનમાં લૉકડાઉન લાદવામાં આવ્યું છે.
 
એક કરોડ 30 લાખ લોકોની વસતી ધરાવતા આ શહેરમાં લોકોને ઘરમાં જ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
 
શાનશી પ્રાંતમાં સ્થિત શિયાન શહેરમાં 9 ડિસેમ્બર બાદથી 143 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
 
શહેરમાં બુધવારથી લાદવામાં આવેલા નવા પ્રતિબંધો પ્રમાણે, દર બે દિવસે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ જીવન જરૂરિયાતની સામગ્રીઓ ખરીદવા માટે બહાર જઈ શકશે.
 
ચીન કોરોના સંક્રમણ પ્રસરવાથી અટકાવવા માટે મોટા પાયે ટેસ્ટ કરવાની અને લૉકડાઉન લગાવવાની રણનીતિ અપનાતું રહ્યું છે.
 
ચીનમાં ફેબ્રુઆરી 2022માં યોજાનાર વિન્ટ ઑલિમ્પિક્સને લઈને પણ સતર્કતા વધી હોવાનું જણાઈ રહ્યું છે.
 
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ શહેરમાં ડેલ્ટા વૅરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે ઓમિક્રૉનનાં કેસ અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર