દેશના શેરબજાર સાપ્તાહિક વેપારના પ્રથમ દિવસે સોમવારે મિશ્રિત વલણ સાથે ખુલ્યાં.
મુંબઈ સ્ટોક એક્સચેંજ (બીએસઈ) નો 30 શેરોં પર આધારિત સૂચકાંક 'સેંસેક્સ' 0.91 અંકની પડતી સાથે 17,118.14 પર ખુલ્યો. નેશનલ સ્ટૉક એક્સચેંજ (એનએસઈ) નો 50 શેરો પર આધારિત સૂચકાંક 'નિફ્ટી' 0.15 અંકની વૃદ્ધિ સાથે 5,117.45 પર ખુલ્યો.