બિનાની ઈંડસ્ટ્રીઝે નિધિ બિનાનીનો કંપનીના નિદેશક મંડળમાં અતિરિક્ત નિદેશકના રૂપમા સમાવેશ કર્યો છે.
બીએસઈને આપેલી સૂચનામાં કંપનીએ કહ્યુ છે કે તેનો ચોખ્ખો લાભ 31 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતા વર્ષ દરમિયાન 28.60 ટકાના ઘટાડા સાથે 109.07 કરોડ રૂપિયા રહી ગયો.
આ પહેલા ગયા વર્ષના નાણાકીય વર્ષમા તેનો ચોખ્ખો નફો 153.77 કરોડ રૂપિયા રહ્યો હતો.