દારૂ પીધીને ચલાવી કાર કે બાઈક, તો લાગશે 10 હજાર રૂપિયાનો દંડ, જુઓ ફાઈનની આખી લિસ્ટ

મંગળવાર, 2 જુલાઈ 2019 (17:14 IST)
સરકાર જલ્દીજ મોટર વ્હીકલ એક્ટને વધારે સખ્ત બનાવી રહી છે. સંશોધિત મોટર વ્હીકલ એકટમાં દંડ વધારે સખ્ત કર્યુ છે. સાથે જ ટ્રેફિક નિયમનો ઉલ્લંઘન કરનારને જેલ પણ મોકલી શકાય છે. તાજેતરમાં કેબિનેટએ સંસોધિત એક્ટને પાસ કર્યું છે. જ્યારબાદ બિલને સંસદમાં આવતા કેટલાક દિવસોમાં રજૂ કરાશે. 
 
તેમજ બિલમાં દારૂ પીને વાહન ડ્રાઈવ કરતા પર સખ્ત પ્રાવધાન રાખ્યા છે. એટલે કે બિલ પાસ થયા પછી નશામાં વાહન ચલાવનારને વધારે દંડ આપવું પડશે. સંસોધિત મોટર વ્હીકલ એક્ટમાં દારૂ પીને ડ્રાઈવિંગ કરતા પર 10 હજાર રૂપિયાનો દંડ લગાવી શકાય છે. તેમજ ઈમરજંસી વાહન જેમ કે એંબુલેંસ, ફાયર બ્રિગેડ 
અને પીસીઆરનો રસ્તા રોકવું ભારે પડી શકે છે. આવું કરતા પર 10 હજાર રૂપિયાનો દંડ કરશે. 
 
અપરાધ                                                વર્તમાનમાં દંડ                                    પ્રસ્તાવિત દંડ રાશિ 
 
સીટ બેલ્ટ નહી પહેરતા પર -                             100 રૂપિયા -                             1000 રૂપિયા 
હેલ્મેટ નહી પહેરતા પર   -                                  100 રૂપિયા  -                          1000 રૂપિયા 
ઈમરજંસી વાહનને રસ્તા નહી આપતા -             પહેલા કોઈ દંડ નહી હતું -        10,000 રૂપિયા 
વગર ડ્રાઈવિંગ લાઈસેંસ ડ્રાઈવિંગ -                       500 રૂપિયા-                          5000 રૂપિયા 
લાઈસેસ રદ્દ થયા પછી પણ ડ્રાઈવિંગ-                    500 રૂપિયા -                      10,000 રૂપિયા 
દારૂ પીને ડ્રાઈવિંગ -                                                2000 રૂપિયા -                    10,000 રૂપિયા 
સ્પીડિંગ રેસિંગ                                                         500 રૂપિયા -                     5,000 રૂપિયા 
ઓવરલોડિંગ 2000 રૂપિયા અને ત્યારબાદ દર ટન - 1000 રૂપિયા 
નાબાલિગ દ્વારા ડ્રાઈવિંગ-                                       પહેલા કોઈ દંડ નહી હતું.       દોષી મળતા પર 25 હજારરૂપિયા અને 3 વર્ષની સજેલ વાહનનો રજિસ્ટ્રેશન રદ્દ 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર