જેનુ મુખ્ય કારણ સરકાર અને આરબીઆઈએ તેમના એક્સચેંજ પર લાગૂ થનારી જોગવાઈમં ફેરફર નથી કર્યો. આ નોટોને આરબીઆઈના કરંસી નોટોના એક્સચેંજ સાથે જોડાયેલ નિયમોની હદમાં રાખવામાં આવી નથી. આરબીઆઈટ એક્ટના સેક્શન 28 હેઠળ કપાયેલા ફાટેલ અને ગંદા નોટોને એક્સચેંજનો મામલો નોટ રિફંડ રૂલ્સમાં સામેલ છે. આ એક્ટમાં 5, 10, 50, 100, 500, 1,000, 5,000 અને 10,000 ના નોટોનો ઉલ્લેખ છે પણ નોટબંધી પછી રજુ કરાયેલા નવા નોટ 200 અને 2000 રૂપિયાની અને નવી 500ની નોટને સ્થાન આપવામાં આવ્યુ નથી.