આજે નહી બદલાયા પેટ્રોલ-ડીઝલના રેટ્સ, સ્થિર રહી કિમંત

મંગળવાર, 2 એપ્રિલ 2019 (11:07 IST)
દેશની સૌથી મોટી સરકારી તેલ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ 2 એપ્રિલ 2019ના રોજ પેટ્રોલ-ડીઝલની કિમંતો સ્થિર રાખી.  આજે એટલે કે મંગળવારે દિલ્હીમાં પેટ્રોલની કિમંત 72.86 અને ડીઝલ 66.09 રૂપિયા પ્રતિ લીટૅર વેચાય રહ્યુ છે. 
 
પેટ્રોલની કિમંત 
 
દિલ્હીમાં પેટ્રોલ 72.86 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. તો બીજી બાજુ કલકત્તામાં તેની કિમંતમાં 74.88 પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની 78.43 રૂપિયા પ્રતિ લીટર તો બીજી બાજુ ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 75.62 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. 
 
ડીઝલના ભાવ 
 
રાજધાની દિલ્હીમાં ડીઝલ 66.09 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે. તો બીજી બાજુ કલકત્તામાં 67.83 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. મુંબઈમાં ડીઝલની કિમંત 69.17 રૂપિયા તો બીજી બાજુ ચેન્નઈમાં પણ ડીઝલ 69.78 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. 
 
ગુજરાતમાં પેટ્રોલના ભાવ 
 
ગુજરાતમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 70.19 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. જ્યારે કે રાજકોટમાં 70.01 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં 70.17 રૂપિયા પ્રતિ લીટર અને વડોદરામાં 69.90 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે 
 
ગુજરાતમાં ડીઝલના ભાવ 
 
અમદાવાદમાં ડીઝલનો ભવ 69.03 રૂપિયા પ્રતિ લીટર, રાજકોટમાં ડીઝલનો ભાવ 68.87 રૂપિયા પ્રતિ લીટર, સુરતમાં ડીઝલનો ભાવ 69.02 રૂ. પ્રતિ લીટર અને વડોદરામાં 68.74 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ મળી રહ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર