આવતા વર્ષે આવી શકે છે જિયોનો આઈપીઓ, શેયર બજારમાં થશે લિસ્ટેડ

શુક્રવાર, 21 જૂન 2019 (16:17 IST)
મુકેશ અંબાનીના સ્વામિત્વ વાળી રિલાયંઅસ જિયો આવતા વર્ષના મધ્ય સુધી તેમનો આઈપીઓ લાવવા પર વિચાર કરી રહી છે. કંપની ત્યારબાદ શેયર બજારમાં લિસ્ટેડ થઈ જશે. જ્યારબાદ તે સામાન્ય નિવેશકથી પણ પૈસા જુટાવશે. ઈકોનોમિક્સ ટાઈમ્સ મુજબ જિયો તેનાથી પહેલા તેમની બે ઈંફ્રા નિવેશ ટ્રસ્ટ જે ટાવર અને ફાઈબર બિજનેસને જુએ છે તેના માટે નિવેશક શોધવાના કામ કરાશે. 
 
એક મહીનાથી સતત ચાલી રહ્યું છે બેઠનો દોર 
કંપનીએ સૂત્રોએ ઈટીને જણાવ્યું છે કે આઈપીઓ લાવવા માટે પાછલા એક મહીનાથી બેઠકનો સમય ચાલૂ છે. તેના માટે બેંકને પણ જણાવી દીધું છે આ દિશામાં કામ ખૂબ તીવ્રતાથી આગળ વધી રહ્યું છે અને આવતા વર્ષમાં થઈ શકે છે. 
 
જલ્દી શરૂ થશે ગીગાફાઈબર સેવા 
કંપની જલ્દી જ આખા દેશમાં તેમની ગીગાફાઈબર સેવા શરૂ કરી રહી છે. તેની સાથે જ ગ્રાહક સંખ્યાના હિસાબે પણ તે સૌથી મોટી કંપની બની જશે જેની કમાણી પણ વધવાની આશા છે. 
 
એઆરપીયૂ ઘટયુ 
પણ કંપનીનુ ઔસત આવક પ્રતિ યૂજર (એઆરપીયૂ) સતત પાંચ તિમાહીથી ઘટી રહ્યું છે જે ચિંતાનો વિષય છે. પાછલા વર્ષ જ્યાં જાન્યુઆરી-માર્ચમાં આ 131.7 રૂપિયા હતું. તેમજ આ વર્ષે આ ઘટીને 126.2 રૂપિયા રહી ગયું છે તેમજ એયરટેલ અને વોડાફોન આઈડિયાનો એઆરપીયૂ વધી ગયું ચે. 
 
જિયોની આવકમાં 65 ટકાની વૃદ્ધિ 
રિલાંયસ જિયોની વિત્ત વર્ષ 2018-19માં આવક 723 કરોડ રૂપિયાથી વધીને 2964 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. આ રીતે તેમની આવક 65 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જિયોનો શુદ્ધ લાભ પાછલા વર્ષે 510 કરોડ રૂપિયા હતું. જે આ વધીને 840 કરોડ રૂપિયા થઈ ગયું હતું. 
 
રિલાંયસનો શુદ્ધ લાભ વધ્યું 
રિલાયંસ ઈંદસ્ટ્રીજએ વિત્ત વર્ષ 2019ની ચોથી તિમાહીમાં 10300 કરોડ રૂપિયાથી વધારે શુદ્ધ લાભ અર્જિત કર્યુ. કંપનીની આવક વધારવામાં રીટેલ મીડિયા અને ડિજિટલ બિજનેસનો સૌથી મોટુ હાથ રહ્યું. કંપનીએને તેમના કોર બિજનેસ ઑયલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સેગમેંટમાં કમજોરી સિવાય રિટેલ અને ટ્લિકોમ બિજનેસમાં શાનદાર રેવેન્યૂ નો ફાયદો મળ્યું 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર