ICICI બેંકના આ ગ્રાહકોને રિટાયરમેંટ પછી નથી થશે પૈસાની કમી 5 વર્ષમાં બમણુ રિટર્ન મળશે.

ગુરુવાર, 27 મે 2021 (11:42 IST)
આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ લાઈફ ઈંશ્યોરેંસએ રિટાયરમેંટને લઈને એક સ્પેશલ સ્કીમની શરૂઆત્ત કરી છે. જેમાં ગારંટી પેંશન પ્લાનની સાથે-સથે ગારંટી રિટર્ન પણ મળે છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલની 
તરફથી રજૂ પ્રેસ રીલીજમાં કહ્યુ છે કે આ સ્કીમ વધતા મોંઘવરી દરની સાથે સામંજસ્ય બેસાડશે. જેમાં પેંશન ભોગી વ્યક્તિ પર વધારે દબાણ નહી બનશે. આ સ્કીમમાં પૈસા 5 વર્ષમાં ડબલ અને 11 વર્ષમાં ટ્રીપલ 
થઈ જશે. 
 
આઈસીઆઈસીઆઈ પ્રૂડેંશિયલ લાઈફ ઈંશ્યોરેંસનો દાવો છે કે આ વાર્ષિકી ઉત્પાદ ગ્રાહકોને રિટાયરમેંટના સમયે મજબૂત બને છે. આ સ્કીમ જ્યાં એક વાર ચૂકવણી કરીને પણ લાભ લઈ શકાય છે. તેમાં મોટા ભાગે 
 
10 વર્ષ સુધી ઈંવેસમેંટસ કરી પણ પેંશન મેળવી શકાય છે. પણ આ ધ્યાન રાખવુ પડશે કે ઈંવેસ્ટમેંટ વધારે થવુ રિટર્ન પણ તેટલુ સારું રહેશે. 
 
યોજનાથી સંકળાયેલી મહત્વપૂર્ણ વાતોં 
 
1. એક વાર ચુકવણી કરીને જીવન ભર પેંશન લઈ શકાશે. 
2. ભુગતાન લેવામાં પણ મહીના, ત્રિમાસિક, છમાસિક અને વાર્ષિકનો વિક્લપ રહે છે. 
3. સિંગલ અને જ્વાઈંત ખાતુ ખોલવાના વિક્લપ રહે છે. 
4. વાર્ષિક ચૂકવણીના ઘણા બધા વિક્લપ 
5. ખરીદ મૂલ્યને 76 વર્ષની ઉમ્રથી લઈને 80 વર્ષની ઉમર સુધી પરત લઈ શકાય છે. 
6. ગંભીર રોગ એક્સીડેંટના કારણે વિકલાંગતાના સમયેમાં પણ પૈસા કાઢી શકાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર