વિશ્વનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક
તમને જણાવી દઈએ કે એલોન મસ્કની કંપની સ્ટારલિંક વિશ્વનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક છે, જે હાઇ સ્પીડ ઇન્ટરનેટ માટે જાણીતું છે. સ્ટારલિંક પાસે અવકાશમાં 7,000 થી વધુ ઉપગ્રહો છે, જે તેને વિશ્વનું સૌથી મોટું સેટેલાઇટ નેટવર્ક બનાવે છે. સ્ટારલિંક ઈન્ટરનેટની મદદથી સ્ટ્રીમિંગ, ઓનલાઈન ગેધરીંગ અને વિડીયો કોલીંગ એકદમ સરળ બની શકે છે.