સોગંધનામુ આપીને જમા કરાવવા પડશે જૂના નોટ
નક્કી સીમાથી વધુ નોટ મળશે તો 10 હજાર રૂપિયા કે પછી જપ્ત કરેલ નોટની કિમંતથી પાંચ ગણો જેટલો દંડ આપવો પડશે. આવતીકાલથી દરેક વ્યક્તિ રિઝર્વ બેંકમાં 500 અને 1000ના જૂના નોટ જમા નહી કરાવી શકે.. એ વ્યક્તિ જે 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દેશની બહાર રહ્યો હોય તેને રિઝર્વ બેંકમાં સોગંધનામુ આપીને જૂના નોટ જમા કરાવવાની સુવિદ્યા મળશે.