Business Idea: એવો વ્યવસાય જ્યાં તમારે એકવાર રોકાણ કરવું પડશે, તો જીવનભર ઘણો નફો થશે.

બુધવાર, 29 માર્ચ 2023 (11:11 IST)
Business Idea: જો તમે કોઈ બીજાની પાસે નોકરી નથી કરવા ઈચ્છતા અને પોતાનુ કોઈ બિજનેસ શરૂ કરવા ઈચ્છો છો તો અહીં અએ તમને એક સારુ આઈડિયા આપી રહ્યા છે તેનાથી તમારી સારી કમાણી થવાની પૂરી ગેરંટી છે. આ એવ એવો બિજનેસ છે જેને તમે કોઈ પણ નાના કે મોટા શહેરમાં શરૂ કરી શકો છો. તેમા તમને કોઈ નુકશાન નથી થશે. અહી આજે અમે જે બિજનેસની વાત કરી રહ્યા છે તે છે ટેંટ હાઉસ બિજનેસ 
 
આ રીતે કરવી ટેંટ હાઉસ બિજનેસની શરૂઆત 
ટેંટ હાઉસના બિજનેસની શરૂઆત માટે તમને પહેલા ટેંટથી સંકળાયેલા સામાન પર ખર્ચ કરવો પડશે. તેમાં ટેંટમાં લગાવવા માટે લાકડીઓના ડંડા, લોખંડના પાઈપ, ખુરશી, લાઇટ, પંખા, ગાદલા, હેડબોર્ડ અને ચાદર જેવી વસ્તુઓ મોટી માત્રામાં ખરીદવી પડશે.
 
આ સિવાય ખાવા-પીવાની વ્યવસ્થા માટે ખાવા તમામ પ્રકારના વાસણો, મોટા ગેસ સ્ટવ, ચૂલા, પાણીના ડ્રમ ખરીદવા પડશે.  માટે પીવાનું પાણી લગ્ન, પાર્ટીની સજાવટની વસ્તુઓ જેમ કે કાર્પેટ, વિવિધ પ્રકારની લાઇટ્સ, મ્યુઝિક સિસ્ટમ, વિવિધ પ્રકારના ફૂલો વગેરે.
 
ખરીદવું પણ મહત્વનું છે. આ ઉપરાંત, તમે તમારી જરૂરિયાત મુજબ અન્ય કેટલીક નાની વસ્તુઓ ખરીદી શકો છો.
 
શરૂઆતમાં કેટલો ખર્ચ 
બિજનેસની ખર્ચ પર આધાર રાખે છે તમે ક્યાં લેવલ પર તેને શરૂ કરવા ઈચ્છો છો. જો તમે તેને ઓછામાં ઓછામાં પણ શરૂ કરો છો તો તમને 1 લાખથી લઈને 1.5 લાખ રૂપિયાનુ ખર્ચ કરવા પડશે. તેમજ તમને જો કોઈ આર્થિક સમસ્યા ન હોય તો 5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર