Bank holidays- એપ્રિલ 2020માં કુળ 14 દિવસ બેંક બંદ રહેશે જુઓ રજાઓની લિસ્ટ
ગુરુવાર, 2 એપ્રિલ 2020 (20:20 IST)
કોરોના મહામારીના કારણે આખા દેશમાં આમ તો લૉકડાઉન છે તોય પણ બેંક ખુલી રહ્યા છે. તમારી જાણકારી માટે જણાવીએ છે કે એપ્રિલમાં પૂર્ણ 14 ઇવસ બેંક બંદ રહેશે. તેમાં અવકાશ પણ શામેલ છે. આ 14 રજાઓમાં જુદા-જુદા રાજ્યોમાં થનારી રજાઓ પણ શામેલ છે. આ સમયે ખાતાધારકોને
પરેશાનીઓનો સામનો કરવું પડી શકે છે. તેથી જો બેંકથી સંકળાયેલો કોઈ પણ બાકી કાર્ય છે તો તેને સમય પર પૂરો કરી લો. પણ વધારે બેંકોએ તેમની સેવાઓ મોબાઈલ ફોન પર આપી રાખી છે. આઈસીઆઈસઈઆઈ તો આ સુવિધા Whatsapp પર આવી રહ્યું છે. આવો જોઈએ કે