Bank Holiday in June - જૂનમાં આટલા દિવસ બેંક રહેશે બંધ.. જાણો આખુ લિસ્ટ

બુધવાર, 5 જૂન 2019 (11:24 IST)
જૂન મહિનામાં અનેક નેશનલ રજાઓ છે. જેમા બધી સરકારે અને પ્રાઈવેટ બેંક બંધ રહેશે.  5 જૂનન અરોજ ઈદ-ઉલ-ફિતરની રજા આખા દેશમાં રહેશે.  આ ઉપરાંત જૂન મહિનામાં અલગ -અલગ રાજ્યોમાં અનેક દિવસ બેંક બંધ રહેશે.  આ પહેલા જ બેંક સાથે જોડાયેલ કામ કરવા માટે યોજના બનાવવી પડશે.  આવો જાણીએ જૂન મહિનામાં કેટલા દિવસ અને ક્યારે બેંક રહેશે બંધ.  
 
જૂનમાં આટલા દિવસે બેંક રહેશે બંધ 
 
1. 5 જૂન - બુઘવાર - ઈદ ઉલ ફિતર 
આ દિવસે બધા રાજ્યોમાં બેંક બંધ રહેશે 
 
2 6 જૂન - મહારાણા પ્રતાપ જયંતી 
આ દિવસે હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં બેંક રહેશે બંધ 
 
3. 14 જૂન - શુક્રવાર - પહીલી રાજા 
આ તહેવાર ઓડિશામાં ઉજવાય છે અને આ દિવસે ઓડિશાના બેંક બંધ રહેશે. 
 
4. 15 જૂન - શનિવાર - રાજા કે મિથુન સંક્રાતિ 
 
આ તહેવાર પણ ઓડિશાના લોકો મનાવે છે.  આ ત્રણ દિવસ ચાલનારો તહેવાર છે. 
 
5. 15 જૂન - શનિવાર - વાઈએમએ ડે 
આ દિવસે મિજોરમમાં બેંક બંધ રહેશે. 
 
6. 16 જૂન - રવિવાર- ગુરૂ અરજન દેવ શહીદી દિવસ 
આ દિવસે પંજાબમાં બેંક બંધ રહેશે. 
 
7. 17 જૂન સોમવાર - સંત ગુરો કબીર જયંતે 
 
આ દિવસે છત્તીસગઢ હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણામાં બેંક બંધ રહેશે. 
 
8. આ ઉપરાંત્ર બેંક 8 અને 22 જૂનના રોજ બેંક બંધ રહેશે. બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર