પ્રેસ કોન્ફરન્સમાં રામદેવે કહ્યું કે, આગામી 50 વર્ષમાં અમે દુનિયા જીતીશું. હવે ગ્રાહકો પતંજલિની પ્રોડક્ટ એમેઝોન, ફ્લિપકાર્ટ, પેટીએમ મોલ, ગ્રોફર્સ અને બિગબાસ્કેટ સહિત અન્ય મોટા ઓનલાઇન પોર્ટલ પરથી ખરીદી શકશે. આ કંપનીઓ ઉપરાંત બાબા શોપક્લૂઝ અને નેટમેડ્સના મંચ પર પણ પ્રોડક્ટ વેચશે.