આરકૉમમાં ભાગીદારીનું નવું સ્વરૂપ

ભાષા

મંગળવાર, 30 જૂન 2009 (12:55 IST)
અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયંસ કોમ્યુનિકેશંસ અને રિલાયંસ પાવરના સમૂહની કંપનીઓના શેર હસ્તાંતરણ મારફત પ્રવર્તકોની ભાગીદારીને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

મુંબઈ સ્ટોક એક્સચેજને આપવામાં આવેલી માહિતીમાં ઓરકોમે કહ્યું કે તેના એક પર્વતક એએએ કોમ્યુનિકેશંસે 9.51 કરોડથી વધારે શેર અંતર સમૂહ લેણદેણ મારફત એએએ ઈંડસ્ટ્રીજ અને એડીએ એંટરપ્રાઈજેસ અને વેંચર પ્રાઈવેટ લિમિટેડને સ્થાનાંતરિત કરે.

રિલાયંસ પાવરે કહ્યું કે તેના પ્રવર્તક એએએ પ્રોજેક્ટ વેંચરે 8.19 કરોડ શેર રિલાયંસ એંટરપ્રાઈજેસ અને વેંચર્સ પ્રાઈવેટ લિમિટેડ અને એએએ ઈંટરનેશનલ કૈપિટલને સ્થાનાંતરિત કર્યાં.

વેબદુનિયા પર વાંચો