ચેહરાને લેમન ટી દ્વારા ધોવાથી થાય છે આ લાભ

મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:19 IST)
લેમન ટી આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી હોય છે. લેમન ટી આરોગ્યની સાથે-સાથે ત્વચાની ઘણી સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમે પણ ખૂબસૂરત ત્વચા મેળવવા ઈચ્છતા હોયુ તો ચેહરાને લેમન ટી દ્વારા ધુવો.  આજે અમે તમને જણાવીએ છીએ  કે ચેહરાને લેમન ટી થી ધોવાથી શું શું ફાયદા થાય છે. 
1. દરરોજ લેમન ટીથી ચેહરો ધોવાથી ત્વચા પર રહેલ કાળા-ધબ્બા દૂર થાય છે. 
 
2. જો તને ઑઈલી સ્કિનથી પરેશાન છો તો ચેહરાને ધોવા માટે ફેસવૉશની જગ્યાએ  લેમન ટીનો ઉપયોગ કરો. 
 
3. લેમન ટીથી ચેહરો ધોવાથી બળેલા કાપેલા નિશાન દૂર થાય છે. 
 
4. ચેહરા પર ખીલ અને દાણાથી છુટકારા મેળવવા માટે લેમન ટીનો ઉપયોગ કરો. એનાથી ઘણો આરામ મળશે. 
 
5. સૉફ્ટ સ્કિન મેળવવા માટે લેમન ટી નો ઉપયોગ કરવો.  

વેબદુનિયા પર વાંચો