શુ તમે કન્ફ્યુઝ છો કે વેલેંટાઈન ડેની પાર્ટીમાં શુ પહેરવુ ? તો આ ટીપ્સ તમારા કામ આવશે
રવિવાર, 14 ફેબ્રુઆરી 2021 (06:49 IST)
Valentine ડે પર પ્રેમી જોડીની ડેટ સિવાય, શહરોમાં આ દિવસે જગ્યા -જગ્યા પર વેલેટાઈન પાર્ટી અને કાર્યક્રમનો આયોજન પણ થાય છે. તેથી આયોજન કે પાર્ટીમાં કપલ્સ આવે છે જે આ દિવસને સેલિબ્રેટ કરવા ઈચ્છે છે. જો તમે પણ આ વખતે વેલેંટાઈન પાર્ટીમાં જઈ રહ્યા છો અને તમે સમજ નથી આવી રહ્યું કે કઈ ડ્રેસ પહેરવી જે ટ્રેંડી લાગે, તો આવો અમે તમારી મદદ કરીએ છે.
1. એક સુંદર સી ડ્રેસ, સેક્સી શૂજ અને આકર્ષક જ્વેલરી દરેક વર્ષની રીતે આ વખતે પણ ફેશનમાં ઈન છે.
2. જો તમે ફેશન પ્રેમી છો, તો આ વસ્તુઓની સાથે સાથે રીત રીતના પ્રયોગ કરી તમારા લુકને ડિફ્રેટ અને આકર્ષક બનાવી શકો છો.
3. પહેરવામાં કંફર્ટેબલ અને લુકમાં કૂલ હોવાના કારણે જીંસ દરેક છોકરી અને છોકરાની પ્રથમ પસંદ હોય છે. જીંસની સાથે તમે કોઈ પણ પ્રકારની પાર્તી ટોપ ટ્રાય કરી શકો છો.
4. ફાર્મલ લાઈટ કલરની જગ્યા ડાર્ક કલતની જીંસ પાર્ટી વિયર ડ્રેસમાં હમેશા ઈન રહે છે.
5. છોકરીઓ તેમની પાર્ટી ડ્રેસને પરફેક્ટ બનાવવા માટે તેની સાથે પર્સ, બ્રેસલેટ અને સ્ટીલેટોજ પહેરી શકે છે.
6. ફેશનની દુનિયાના રેડ કારપેટ પર તો ટેક્સિડોના (taksedo) જલવા હમેશા જ રહે છે, પણ જ્યારે ટકસિડોની દખલ પાર્ટી વિયર ડ્રેસમાં હોય છે ત્યારે આ તમારું લુકને સારું અને સરસ બનાવી નાખે છે.
7. છોકરાઓની જેમ ટકસિડો છોકરીઓ પર પણ સારા લાગે છે. લેડીજ ટકસિડો સ્લિમ ફિટ હોવાની સાથે નીચેથી નેરો હોય છે. તેની સાથે તમે ફ્લેયર વાળી પેંટ કે પાર્ટી વિયર જીંસ પણ પહેરી શકો છો.
8. જો છોકરીઓ શાઈનિંગ વાળી કોઈ ડ્રેસ પહેરી રહી છે તો તેની સાથે એસેસરીજ સિંપલ રાખવી.
9. છોકરીઓ માટે ટક્સિડોની સાથે એસેસરીજમાં બ્લેક પર્સનો કૉમ્બીનેશન લાજવાબ લાગે છે.
10. વાળ તમારા લુકમાં મહત્વપૂર્ણ હોય છે તેથી સારું હશે કે પાર્ટીમં તમે કોઈ નવી હેયરસ્ટાઈલ કે હેયર કટ ટ્રાય કરવું.
11. જો તમે આઉટડોર પાર્ટીમાં જઈ રહ્યા છો તો તમારી બોડીને કવર કરીને જાવ. ટ્રેંડી આઉટફિટના ચક્કરમાં ઠંડનો સામનો સજદારી નથી.
12. પાર્ટી વિયર ડ્રેસેસમાં છોકરાઓની પાસે છોકરીઓની જેમ ઘણા બધા વિકલ્પ નહી હોય છે. વિક્લપના રૂપમાં તેની પાસે માત્ર એક જીસ જ એવી ડ્રેસ છે જેને તે બદલી-બદલીને તેના લુકને ડિફ્રેટ બનાવી શકે છે.
13. છોકરાઓ સ્ટાઈલિશ અને ઈંફાર્મલ લુક માટે વ્હાઈટ શર્ટની સાથે જેકેટ પહેરી શકે છે. જો સ્પાર્ટી લુક ઈચ્છો છો તો કાર્ડિગન કે જ્મપર પણ પહેરી શકો છો.
14. તમારા શૂજ તમારા લુકને સરસ બનાવે છે. પાર્ટીમાં જતા પહેલા તમે તમારા જૂતાની ક્લિનિંગ અને પૉલિશ પર એક નજર જરૂર નાખવી.
15. સ્કાર્ફનો પ્રયોગ કરવું. સ્કાર્ફ તમારા ગળાને કવર કરવાની સાથે તમારા રંગની સાથ નવા-નવા પ્રયોગ કરવાના અવસર આપે છે.