ટૂથબ્રશ ખરીદવા જઈ રહ્યા છો તો આ 5 વાતોંનો જરૂર ધ્યાન રાખો.

શુક્રવાર, 3 જાન્યુઆરી 2020 (17:50 IST)
જો તમે ટૂથબ્રશ ખરીદવામાં બેદરકારી કરો છો તો આ તમારા આરોગ્ય માટે નુકશાનદાયક થઈ શકે છે. માત્ર બ્રશ કરવાની સાચી રીત જ મહત્વની નથી રાખતી પણ તમે કેવું ટૂથબ્રશ તમારા દાંત પર ઉપયોગ માટે પસંદ કરો છો આ મહત્વનો છે. તો હવે જ્યારે પણ તમે નવું ટૂથબ્રશ ખરીદવા જાવો તો આ 5 વાત જરૂર ધ્યાન રાખવી. 
1. ટૂથબ્રશ પસંદ કરતા સમયે મહત્વની વાત છે તે તેના બ્રીશ્લસનો નરમ હોવું. નરમ બ્રિશલ્સ વાળા બ્રશ સફાઈ પણ કરે છે અને મસૂડાને નુકશાઅ પણ નહી પહોંચાડે તેમજ સખ્ત બ્રિસલ્સથી મસૂડાને નુકશાન પહોંચે છે. 
 
2. કોશિશ કરવી કે નાના અને ગોળ મોઢા વાળા બ્રશનો ઉપયોગ કરવું. આવું કરવાથી બ્રશ સરળતાથી ખૂણા સુધી પહોંચીને દાંતની સફાઈ કરી શકશે. તેમજ મોટું બ્રશ મોઢામાં ખૂણા સુધી પહોંચવામાં અસમર્થ રહેશે. 
 
3. જો તમારા મસૂડા સંવેદનશીલ છે તો તેના માટે તમને સેંસેટિવ ટૂથબ્રશનો ચયન કરવું જોઈએ. જે સરળતાથી બજારમાં મળે છે. તેનાથી મસૂડાને નુકશાન નહી થશે. 
 
4.જો તમારા દાંત એટલે કે દંપપક્તિ એક લાઈનની ન થઈ આડી-ઓડી છે તો તેના માટે ઝિકઝેક બ્રિસલ્સ વાળા બ્રશનો ચયન કરવું સારું રહેશે. સામાન્ય અને સપાટ બ્રશ આ રીતે દાંતની સારી રીતે સફાઈ નહી કરી શકશે. 
 
5. હમેશા આ વાતનો ધ્યાન રાખો કે બ્રશના હેંડળની લંબાઈ ઓછી ન હોય. નહી તો તમે સરળતાથી તેનો પ્રયોગ નહી કરી શકશો. તેમજ બ્રશ ખરીદતા સમયે તેનો કેપ પણ ખરીદવું અને બ્રશ સૂકયા પછી તેમાં કેપ લગાવો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર