ટાયલેટ સીટને બેક્ટીરિયા મુક્ત, ઉપયોગ કરવી આ વસ્તુઓ

સોમવાર, 29 માર્ચ 2021 (16:23 IST)
બાથરૂમની ગંદગીથી બેક્ટીરિયા ફેલવાનો ડર રહે છે. તેનાથી ઘણા રોગ અને ઈંફેકશન પણ થઈ શકે છે. કેટલાક લોકો ઘરને તો સાફ કરી લે છે પણ બાથરૂમમાં ટાયલેટ સીટ ફેલાતી ગંદગીને અનજુઓ કરી નાખે છે. ઘણી વાર ટાયલેટ સીટ પર જિદ્દી ડાઘમે છુડાવા માટે બજારની બનેલા ટાયલેટ ક્લીનર ઘરે બનેલું ક્લીનર સારું રહે છે. તેનાથી કીટાનું પણ મરી જાય છે અને ડાઘ-ધબ્બા પણ ગાયબ થઈ જાય છે. 
 
જરૂરી સામાન 
1 ગિલાસ સિરકા 
200 ગ્રામ બેકિંગ પાવડર 
 
આ રીતે કરવું ઉપયોગ 
 
સિરકા અને બેકિંગ પાવડરને મિક્સ કરી ટાયલેટ ટેંકમાં નાખી દો. 
 
જ્યારે પણ ટાયલેટ જાઓ તેનું ઉપયોગ કરવું. 
 
બજારથી બનેલા ક્લીનરની જગ્યા તેનું ઉપયોગ કરવું. 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર