નેલ પેંટ, આ નખની સુંદરતાને વધારે છે. પણ ઘણી વાર શું હોય છે કે નખ પર લાગેલી નેલપેંટ જલ્દી ઉતરવા લાગે છે કે પછી નેલપેંટ ફીકી પડવા લાગે છે. તેનું અસર નખની સુંદરતા પર પડે છે. આથી અજે અમે તમને કેટલાક ટીપ્સ લઈને આવ્યા છે જેને ફૉલો કરીને તમે તમારી નેલપેંટને લાંબા સમય સુધી ટકાવી રાખી શકો છો.
1. શેક કરવું- ઘણી છોકરીઓ શું કરે છેકે નેલપેંટને લગાવતા પહેલા સારી રીતે નેલપૉલિશને જોર-જોરથી હિલાવીને શેક કરે છે. તો તમારું આ કરવું ખોટું છે. કારણકે આવું કરવાથી બબ્લ્સ બની જાય છે, અને નેલપેંટ લગાવ્યા પછી સારું લુક નથી આપતી. આથી સરસ આ છે કે બૉટલને જોર-જોર અથી હલાવાની જગ્યા તમારી હથેળીના વચ્ચે રાખીને આગળ પાછળની તરફ રગડવું.