Summer Beauty tips સુંદરતા માટે શું કરવુ જાણો આજના બ્યુટી ટીપ્સ

બુધવાર, 12 એપ્રિલ 2023 (09:55 IST)
ફિટનેસ માટે તે યોગની સાથ સાથે ડાંસ અને સ્વીમિંગ પણ જરૂરી છે. ખાવામાં બહુ નખરા ન કરવા જોઈએ 
પાણી વધારે માત્રામા પીવો દરરોજ ઓછામાં ઓછા 8-10 ગિલાસ પાણી પીવો જોઈએ. સુંદરતા માટે ફાસ્ટ ફૂડથી દૂર રહો.
 
વાળની કાળજી માએ રોજ 20 મિનિટ ગરમ તેલથી વાળની મસાજ કરવી. 
 
ક્રીમમાં ખાંડ મિક્સ કરીને હોઠ પર લગાવો. તેના દ્વારા હોઠની ડેડ સ્કિન નીકળી જાય છે અને લિપ્સ ફ્રેશ દેખાય છે. સાથે જ તે લિપ્સ માટે કસરત પણ કરે છે. તે રોજ રાત્રે લિપ બામ લગાડવાનું ભૂલતા નહી  કારણ કે લિપ બામ લિપ્સની કોમળતાને કાયમ રાખે છે.
 
ત્વચાની સુંદરતા કાયમ રાખવા માટે નારિયળ પાણી ખૂબ પીવો. તેનાથી બોડી ડિટોક્સિનેટ થઈ જાય છે. સાથે જ તે ત્વચાને રિંકલ ફ્રી રાખવા માટે એલોવેરા ક્રીમ અને મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર