step to measure bra size
જો તમે પહેલી વાર બ્રા ખરીદવા જઈ રહ્યા છો કે તમારા સ્તનનો માપ બદલાય ગયો છે કે પછી એના માટે ચિંતિત છો કે કયાં માપની બ્રા ખરીદો તો આ વાતો માટે પરેશાન થવાને બદલે અને અંદાજ લગાવીને બ્રા ખરીદવાને બદલે ઘરે જ થોડુ હોમવર્ક કરી લો. તમારા સ્તનનો સટીક માપ લો જેનાથી તમારી બ્રા તમને બિલ્કુલ યોગ્ય બેસે. આ લેખ તમને તમારા બ્રાની સાઈઝ માપવા માટે ટીપ્સ બતાવીશુ. જેથી તમને તમારી બ્રાની સાઈઝ અને બ્રાનો કપ સાઈજ માટે સાચો માપ મળશે.
જુદા-જુદા સ્ટાઈલની બ્રા પહેરીને જોવાથી તમને પોતે અનુભવ થઈ જશે કે કઈ બ્રા સૌથી સારી રીતે તમારી બ્રેસ્ટ સાઈજ મુજબ ફિટ થઈ રહી છે સાથે જ બ્રા તમારા કપડાના અંદરથી સારી લાગી રહી છે. જો તમને બ્રા સાઈઝ તમારા ઘરે જ માપવામાં વધારે સરળ અનુભવ કરો છો તો નીચે લખેલા સ્ટેપ્સ અજમાવીને તમારી ચેસ્ટ સાઈજ કે વક્ષ સાઈઝની વિશે જાણી શકો છો