Shampoo Hack- વાળને શેંપૂ કરવાની સાચી રીતે જાણો છો તમે
સોમવાર, 16 જાન્યુઆરી 2023 (19:10 IST)
શેમ્પૂથી લઈને કન્ડિશનર અને સીરમ સુધીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શેમ્પૂથી તમારા વાળ ધોવા પૂરતા નથી. આખી પ્રક્રિયા યોગ્ય રીતે કરવી મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ શેમ્પૂનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.
વાળ ધોવાથી 2-3 કલાક પહેલા લગાવો તેલ
હેલ્દી વાળ માટે તેલ જરૂર લગાવો. તમારા વાળની મૂળથી લઈને ટિપ સુધી તેલ લગાવો અને જોર-જોરથી મસાજ ન કરવી.
હળવા હાથથી કરવી મસાજ
વાળ પર નારિયેળ, હળવા હાથે સરસવ કે ઓલિવ ઓઈલથી માલિશ કરો. તમે તેના માટે બે ત્રણ તેલનુ મિશ્રણ પણ બનાવી શકો છો.
શેમ્પૂથી પહેલા આ કરો
મસાજ પછી વાળને ધોવાની તૈયારી કરવી. તેના માટે સૌથી પહેલા વાળને હૂંફાણા પાણીથી ભીના કરી લો. તેનાથી વાળ અને સ્કેલ્પનુ વધારે તેલ નિકળી જશે. સાથે જ સ્કેલ્પ પર જામેલી સૂકી ચામડી પણ
હૂંફાણા પાણી હોય છે ફાયદાકારી
હૂંફાણા પાણે ક્યૂટિક્લ્સને ખોલે છે અને વાળને નરમ બનાવે છે. વાળ પર પાણી નાખતા જ શેમ્પૂ ન લગાવવુ. એક -બે મિનિટ વાળને સારી રીતે ભીના થવ દો.
યોગ્ય શેમ્પૂની પસંદગી કરવી
વાળના હિસાબે શેમ્પૂ પસંદ કરવુ મુખ્ય છે. જેથી તમારા વાળમાં નેચરલ શાઈન આવે અને ભેજ રહે. સૂકા વાળ માટે સલ્ફેટ અને પેરાબેન ફ્રી શેમ્પૂ પસંદ કરવા. તેમજ પાતળા વાળ માટે વાલ્યુમનાઈજિંગ શેમ્પૂ લેવું.
કેમિકલ્સ વાળા શેમ્પૂથી દૂરી રાખવી
એવા શેમ્પૂનુ ઉપયોગ ન કરવુ જેમાં સિંથેટિક વસ્તુ નાખેલી હોય. તે ફક્ત તમારા વાળને નુકસાન પહોંચાડશે. વાળમાંથી શેમ્પૂ ધોવા માટે ક્યારેય ગરમ પાણીનો ઉપયોગ કરશો નહીં.
કંડીશનર કરવા ન ભૂલશો
વાળથી શેમ્પૂને સારી રીતે ધોયા પછી કંડીશનર લગાવો. જેથી ભેજ ન રહે. કંડિશનરને ક્યારે સ્કેલ્પ પર ન લગાવવુ. બે મિનિટ રહેવા દો પછી ઠંડુ પાણીથી ધોઈ ન