આ ઑયલમાં એંટી બેક્ટીરિયલ તત્વ હોય છે અને પ્રભાવિત સ્થાન એને લગાવાત જ બેક્ટીરિયા ખત્મ થઈ જાય છે. બેક્ટીરિયાના કારણે થતા પિંપલ્સ આનાથી સાફ થવા લાગે છે. માત્ર 8 કલાકમાં તમને આની અસર જોવા મળશે. ચાઈનાના શોધકર્તાએ જાણ્યુ છે કે આ તેલમાં એંટીસેપ્ટિક તત્વ પણ હોય છે. ઈંફ્લેમેશનથી પ્રભાવિત ત્વચા પર અસર દેખાડે છે અને આગળ થતા ખીલથી બચાવ કરે છે.
પછી નિયમિત રૂપથી આ લોશન લગાડો.
રોજમેરી ઑયલ ચેહરાના જ નહી પીઠ પર થતા ખીલને જેને આપણે એક્ને કહીએ છીએ એને માટે પણ સારું છે. એ માટે નહાવાના પાણીમાં 8-10 ટીપા આ તેલના મિક્સ કરી લો . થોડાક દિવસ આ તેલના ઉપયોગ કરો ફાયદા થશે.