ત્વચા અને વાળ માટે જવના તેલનો લાભ Rice Bran Oil

સોમવાર, 6 માર્ચ 2017 (13:48 IST)
1. વાળને પોષણ- જવ તેલમા&ં ઓમેગા-3, 6, અને 9 ખૂબ માત્રામાં હોય છે. તેમાં ફેટી એસિડ હોય છે. જે વાળને પોષણ આપે છે. તેનાથી વાળમાં ખોડોની સમસ્યા દૂર રહે છે અને સાથે જ વાળ સ્વસ્થ રહે છે. 
 
2. વાળનો વિકાસ- જવના તેલ ન માત્ર વાળને પૉષણ આપે છે પણ વધવામાં પણ મદદ કરે છે. આ તેલમાં રહેલ વિટામિબ ઈ વાળના નિર્માતાના રૂપમાં કાર્ય કરે છે. દરરોજ આ તેલનો ઉપયોગ કરવાથી વાળની જડની સારી રીતે સારવાર હોય છે. આ વાળના રોમમાં પહુંચીને રેમના સોજાને ઓછું કરી નાખે છે. 
 
3. સમયથી પહેલા સફેદ વાળ 
જવનો તેલ એંટીઓક્સીડેંટના રૂપમાં તેમની ભૂમિકા ભજવે હ્ચે. તેના વાળ પર લગાવવાથી તે યંગ રહે છે અને સમયથી પહેલા સફેદ થવાથી બચતા રહે છે. ઉચ્ચ માત્રામાં રહેલ વિટામિન ઈ ઉમ્રથી પહેલા વૃદ્ધાવસ્થાની નિશાનીઓને દૂર કરવાનો કામ કરે છે. આ તેલને ગર્મ કરીને તમારા વાળની માલિશ કરો. 
ત્વચા  માટે જવનો તેલ
1. ત્વચા જવાં - જવનો તેલને મુક્ત કણથી લડવાની શક્તિ આપે છે અને ઑક્સીજનનો પ્રવાહ કરે છે. વિટામિન ઈ થી ભરપૂર આ તેલમાં એંટી ઓક્સીડેંટ ગુણ હોય છે. જે સ્કિનને લાંબા સમયે સુધી જવાન બનાવી રાખે છે અને ડેડસ્કિનની સમસ્યાને દૂર કરે છે. 
 
2. સ્કિનના ઘા- 
જવના તેલમાં સ્વાભાવિક રૂપથી (Phytosterol) ગુણ હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખે છે . તે સૂરાયસિસ જિલ્દની સોજા, એક્જિમા,ને દૂર  કરવા માટે ઉપયોગ કરાય છે. 
 
સ્કિન માશ્ચરાઈજર- 
જવનો તેલ સ્કિન માટે કે પ્રાકૃતિક માશ્ચરાઈજર છે આ વિટામિન ઈ અને ફેટી એસિડને સરળતાથી સ્કિનમાં પહોંચાડના કામ કરે છે અને તેને હાઈડ્ર્ટસ રાખે છે. સાથે જ ખીલની સમ્સ્યાને દૂર કરે છે. 
 

વેબદુનિયા પર વાંચો