નાભિમાં લગાવો જુદી-જુદી આ વસ્તુઓ, મળશે ફાયદો

બુધવાર, 3 મે 2017 (09:34 IST)
ગર્મીના મૌસમમાં પરસેવાની કારણ ચેહરા પર ખીલ- ફોણા ફોલ્લીઓ થઈ જાય છે. જેનાથી બચવા માટે મહિલાઓ ઘણા મોંઘા ફેસ પેક અને બ્યૂટી પ્રોડ્ક્ટસનો  ઉપયોગ કરે છે. પણ તેના માટે ઘણી વાર સ્કિનને નુકશાન પહોંચે છે. તેથી એક સિંપલ ઉપચાર કરીને ચેહરાની જ નહી આરોગ્યને પણ ખૂબ ફાયદો મળી શકે છે. 
તે માટે રાત્રે સૂતા પહેલા નાભિમાં તેલ લગાવો જેનાથી ઘણી સમસ્યાઓ ઠીક હોય છે. આવો જાણી નાભિ પર કઈ વસ્તુઓ લગાવવાથી શરીરના કયાં લાભ હોય છે.
1. લીમડાનો તેલ 
નાભિમાં લીમડાનો તેલ લગાવવાથી ચેહરાના ખીલ- ફોળલીઓની સમસ્યા દૂર હોય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા નાભિ પર આ તેલ જરૂર લગાવો 
 
2. બદામનો તેલ 
ચેહરાની રંગત નિખારવા અને ચમક લાવા માટે નાભિ પર બદામનો તેલ લગાવો.  નિયમિત રૂપથી આવું કરવાથી જલ્દી સ્કિન પર અસર જોવાવા લાગશે. 
 
 
3. સરસવનું તેલ 
ઘણી મહિલાઓના હોંઠ ફાટી જાય છે. તેથી લિપ્સ્ટીક લગાવવાથી આ ખરાબ થઈ જાય છે. તેથી રાત્રે સૂતા  પહેલા નાભિ પર સરસવનું તેલ લગાવો જેનાથી 1-2 દિવસમાં જ હોંઠ નરમ અને સુંદર થઈ જશે. 
 
4. નારિયેળ તેલ 
જે મહિલાઓમાં ફર્ટિલિટીની સમસ્યા હોય છે તેને નાભિમાં નારિયેળ તેલ કે જેતૂનનો તેલના ઉપયોગ કરવું જોઈએ. તેનાથી તેમના માતા બનવાના ચાંદ વધી જશે. 
 
5.બ્રાંડી બ્રાંડીનો ઉપયોગ
 પુરૂષ નશા માટે  કરે છે પણ તેનાથી શરીરને ઘણા લાભ મળી શકે છે. પીરિયડસના દિવસોમાં મહિલાઓના પેટમાં દુખાવો અને મરોડની સમસ્યા હોય છે. તેથી તેને કૉટનમાં પલાળીને નાભિ પર લગાવવાથી ફાયદો હોય છે. 
 
6.માખણ 
સ્કિનને સૉફ્ટ બનાવા માટે ગાયના દૂધથી બનેલા માખણને નાભિ પર લગાવો બહુ જલ્દી માખણ જેવી સ્કિન જ મળશે. 
 

વેબદુનિયા પર વાંચો