Monsoon Skin Care Tips : લગાવો લીચીનો પ્રાકૃતિક ફેસપેક ચમકશે ચેહરો

શુક્રવાર, 16 જુલાઈ 2021 (18:39 IST)
લીચી વરસાદનો સીજનલ ફળ છે. લોકો તેને શોખથી ખાય છે તેના સેવનથી ઘણા સ્વાસ્થય લાભ પણ છે. લીચીમાં પાણીની ક્વાંટીટી પણ સૌથી વધારે હોય છે તેમાં રહેલ તત્વ શરીરની સાથે સ્કિનની પણ કાળજી 
રાખે છે. લીચામાં રહેલ વિટામિન સી, બી 6, ફોલેટ, તાંબા, પોટેશિયમ, ફાસ્ફોરસ, મેગ્નીશિયમ અને મેગ્જીન જેવા ખનિજ તત્વ હોય છે.  તેના દરરોજ સેવનથી તમારી વધતી ઉમ્ર પર પણ પૂર્ણ વિરામ લાગી જાય છે. લીચી ખાવાથી સ્કિનમાં કસાવ પણ આવે છે સાથે જ શારીરિક વિકાસમાં પણ મદદ કરે છે. ખાવાથી ઘણા લાભ જાણ્યા પણ શું તમે જાણો છો લીચીનો ફેસપેક પણ લગાવી શકાય છે. જી હા તેના ફેસપેક લગાવવાથી ચેહરો નિખરી જશે. કારણ કે તેમાં રહેલ પોષક તત્વ તમારા ચેહરાના ગ્લો વધારે છે. તો આવો જાણીએ લીચીના ફેસપેક કેવી રીતે બનાવીએ અને તેનાથી થતા ફાયદા. 
 
 સામગ્રી 
- 4 લીચી અને 1 પાકેલુ કેળુ 
વિધિ- બન્નેને સારી રીતે મિક્સ કરી લો અને ચેહરા પર 30 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ નાર્મલ પાણીથી ચેહરાને ધોઈ લો. અને હળવા હાથથી નેપકિનની મદદથી  લૂંછો. જો તમને તમારી ત્વચા સૂકી લાગે તો 
 
હળવુ ક્રીમ લગાવો. 
 
લીચી ફેસપેક લગાવવાના ફાયદા
જેમ-જેમ ઉમ્ર વધવા લગે છે સ્કિન ઢીળી થઈ જાય છે લીચીમાં રહેલ એંટીઑક્સીડેંટ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે ચેહરામાં કસાવ પેદા કરે છે. સાથે જ ચેહરા પર ગ્લો વધી જાય છે. આ તમરા સનટેનને ઓછું 
 
કરવામાં મદદ કરશે. સૂર્યની હાનિકારક કિરણોથી બચાવ કરવામાં મદદ કરશે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર