ફેસ, હાથ, ગરદન,ગમે ત્યાં ત્વચા પર મસો આવે છે તો તમારી રોનક પર ડાઘ આવી જાય છે. સામાન્ય રીતે મસો સાહીઠ વર્ષની ઉંમર પછી જ લોકોની સમસ્યા બને છે. પણ હવે યુવાનોમાં આ સમસ્યા વધી છે.
મસા થવાનું મુખ્ય કારણ છે જાડાપણું, ગર્ભાવસ્થા, ડાયાબિટીસ અને સ્ટેરોયડ્સનું વધુ પડતુ સેવન. આમ તો ડોકટરો સર્જરીની મદદથી તમારી ત્વચા પરથી આને કાઢી શકે છે. પણ તમે આ 7 ઘરેલુ ઉપચારથી પણ મસાને કાઢી શકો છો અને મસાઓથી છુટકારો મેળવી શકો છો.