સોનાક્ષી પાસેથી શીખો કેવી રીતે કરવો જોઈએ મેકઅપ

બુધવાર, 10 મે 2017 (09:06 IST)
બૉલીવુડ મશહૂર અદાકાર સોનાક્ષી સિન્હાને કોણ નહી જાણતું. તે ઘણી બધી ફિલ્મોમાં દમદાર અભિનય કર્યું. લાંબી હાઈટ અને સારા ફિગર સાથે સોનાક્ષી ખૂબ ખૂબસૂરત છે. ઘણા લોકો તેમની સુંદરતાના દિવાના છે. હાલમાં જ સોનાક્ષી તેમના મેકઅપ અને બ્યૂટી ટીપ્સના વિશે જણાવ્યું કે તે વધારે સમય અરીસા સામે નહી 
પસાર  કરતી અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે. તે સિવાય એ ખૂબ પાણી પીએ છે. અને ઘરનો બનેલું ભોજન જ ખાય છે. આવો જાણી સોનાક્ષેના મેકાપ ટિપ્સ વિશે 
ક્લીંજિંગ 
સોનાક્ષીએ જણાવ્યું કે મેકઅપ શરૂ કરતા પહેલા એ એક ગિલાસ પાણી પીએ છે અને પછી તેમના ચેહરાને કલીંજરથી સાફ કરે છે. 
 
માશ્ચરાઈજર 
ચેહરાને સારી રીતે સાફ કર્યા પછી તેના પર માશ્ચરાઈજર ક્રીમનો ઉપયોગ કરે છે. 
 
ફાઉંડેશન 
ત્યારબાદ ચેહરા પર ફાઉંડેશનના ઉપયોગ કરે છે અને બેલેંસ લુક આપવા માટે ફેસ પાઉડર લગાવે છે. 
 
લિપસ્ટીક 
સોનાક્ષીએ જણાવ્યું જે તેને વાર-વાર મેકઅપ કરવું પસંદ નહી તે માટે એ એક સારી ક્વાલિટીની મેટ લિપસ્ટીક ઉપયોગ કરે છે જે હોંઠ પર વધારે મોડે સુધે ટકી રહે છે. 
 
આઈબ્રો પેંસિલ 
તમારા મેકઅપને પૂરા કરવા માટે એ આખરેમાં બ્લેક આઈ-બ્રો પેંસિલથી ભોહને ડાર્ક કરે છે. 
 
વાળ 
સોનાક્ષી સિન્હાને મેસી હેયર સ્ટાઈલ રાખવી પસંદ છે. તે માટે એ કોઈ એક્સેસરીજનો ઉપયોગ નહી કરતી. 
 

વેબદુનિયા પર વાંચો