આ જે અમે તમને એક મહીનામાં વાળ લાંબા કરવાના ટીપ્સ જણાવી રહ્યા છે આ ટિપ્સ અજમાવીને તમાર વાળ લાંબા થઈ જશે.
1. મસાજ
વાળને મસાજ કરવું બહુ જરૂરી છે . એક તો તેનાથી બ્લ્ડ સર્કુલેશન સારું હોય છે. અને બીજો તેનાથી વાળ મજબૂત બને છે. ગર્મ તેલથી તમારા વાળની મસાજ કરો. મસાજ કર્યા પછી ગર્મ ટોવેલથી તમારા વાળને ઢાંકી લો અને 2 કલાક પછી વાળને ધોઈ લો.
2. આમળા
આમળા આ વાળને ખૂબ ફાયદાકારી ગણાય છે. દરરોજ તમારી ડાઈટમાં એક આમળા શામેલ કરો કે પછી આમળા હેયર ઑયલથી માથાની મસાજ કરો.
3. હેયર મશીન ઉપયોગ ન કરવી
ઘણી છોકરીઓ તમારા વાળને ક્યારે કલર કરાવે છે તો કયારે તેને સ્ટ્રેટ કરાવે છે. રીત-રીતેના એક્સપરિમેંટ કરવાથી વાળ સૂકા થઈ જાય છે અને વાળની મૂળ નબળી થાય છે. સારું હશે કે તમે હેયર મશીનના ઉપયોગ ન કરવું.
4. આહાર
વાળની ગ્રોથ વધારવા માટે સંતુલિત આહાર લેવું બહુ જરૂરી છે. તમારી ડાઈટમાં વિટામિંસ અને મિનરલ્સ શામેળ કરો. ત્યારથી તમારા વાળની ગ્રોથ વધશે. આ
સિવાય ખૂબ પાણી પીવો જેથી તમારા વાળમાં નમી બની રહે છે.
5. એલોવેરા
એલોવેરા તમારા વાળને મોઈશ્ચર અને ન્યૂટ્રિએંટ્સ પ્રદાન કરે છે .એ તમારા વાળ પર 1 કલાક માટે લગાવીને મૂકો અને પછી વાળને ધોઈ લો.