ગરમીની ઋતુમાં પરસેવો આવવો એ સામાન્ય વાત છે. . પરસેવાથી સ્કિનને ઈંફેકશન થઈ જાય છે. મહિલાઓ માટે તો આ મૌસમમાં પરેશાનીઓ ત્યારે વધી જાય છે. જ્યારે પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ શરૂ થઈ થઈ જાય છે. આ સમસ્યા વિશે તો છોકરીઓ ખુલીને વાત કરવામાં પણ શરમ અનુભવે છે. ખંજવાળની આ પરેશાનીનો યોગ્ય સમય પર સારવાર ન કરાય તો આ વધી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે તમે ઘરેલૂ ઉપાય અજમાવીને રાહત મેળવી શકો છો.