મોટાભાગની છોકરીઓને કાજળ લગાવવું પસંદ હોય છે. કાજલ લગાડવાથી આંખ ખૂબસૂરત અને મોટી દેખાય છે. ઘણી છોકરીઓ તો કાજળ એટલુ ગમે છે કે તે એક પણ દિવસ ન લગાવે તો ચેહરો કુમળાયેલો લાગે છે. પણ કાજળ લગાવવી પણ એક કલા છે . કાજળ સ્ટ્રોક કઈ રીતે લગાડીએ. આ બહુ મહત્વનું હોય છે. આમ તો માત્ર યોગ્ય રીતે કાજળ લગાવી લેવું જ પૂરતું નથી. જરૂરી એ છે કે તમારું કાજળ એ રીતે લાગેલું હોય કે તે ફેલાય નહી. કાજળ ફેલાય જાય તો બધો મેકઅપ ખરાબ લાગે છે. તેથી તમે આ ઉપાયોને અજમાવીને તમારા કાજળ ફેલવવાથી રોકી શકો છો.