પિંપલ્સ કદાચ કોઈ આ પરેશાનીથી બચી શકે. ડેડ સેલ્સ, ધૂળ-માટી અને પાલ્યુશન, ડેંડ્રફ અને ઘણા કારણથી ચેહરા પર પિંપલ્સ આવી જાય છે. પણ પિંપલ્સની પરેશાની ત્યરે વધી જાય છે જ્યારે અમે તેને જાણ-અજાણે ફોડી નાખે છે. જો તમે પણ એવું કઈક કરો છો તો તમારી આ ટેવ તમારા ચેહરા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.