Hair Spa At Home: લાઈફસ્ટાઈલમા ફેરફાર અને પ્રદૂષણના કારણે મોટા ભાગે મહિલાઓ ઘણા પ્રકારની હેયર પ્રોબ્લેમનો સામનો કરી રહી છે

મંગળવાર, 10 મે 2022 (06:53 IST)
આ પરેશાનીઓમાંથી એક છે સુકાયેલા વાળ તેનાથી છુટકારો મેળવવા માટે મહિલાઓ ઘણા પ્રકારના બ્યુટી પ્રોડ્ક્ટસ ઉપયોગ કરે છે. તેની સાથે કેટલીક મહિલાઓ પાર્લરમાં જઈને મોંઘા ટ્રીટમેંટ કરાવે છે જેની પાસે આ બધુ કરાવવાના સમય નથી તેના માટે અમે જણાવી રહ્યા છે સિંપલ સ્ટેપ્સ જેની મદદથી તમારા વાળની ઘણી બધી પરેશાનીઓ ઓછી થઈ જશે. હેયર સ્પા (Hair Spa) ના કારણે વાળને ડીપ કંડીશનિંગનો અવસર મળે છે જેનાથી તમે ખૂબ વધારે આરામ પણ મળશે. તેનાથી વાળની ગ્રોથ પણ હોય છે. 
 
ઘરમાં હેયર સ્પા સ્ટેપ્સ Hair Spa At Home:
1. મસાજ 
સ્ટ્રેસને દૂર કરવા અને વાળની ગ્રોથ વધારવા માટે હૉટ ઑયલથી મસાજ કરવી તેના માટે 1 ચમચી નારિયેળનો તેલ કે જેતૂન (olive Oil) લઈ તેમાં 1 સ્પૂન કેસ્ટર ઑયલ અને 1 સ્પૂન ઑલિન ઑયલ નાખી હૂંફાણા કરો. હવે આ તેલથી માત્ર સ્કેલ્પ પર મસાજ કરવી. તેનાથી ન માત્ર સ્ટ્રેસ ઓછુ થશે પણ વાળ મજબૂત પણ બનશે અને તેની ગ્રોથ પણ થશે.
 
2. સ્ટીમ 
આ બે સ્ટેપ પછી અંતમાં વાળને સ્ટીમરથી સ્ટીમ આપો. જો સ્ટીમર ન હોય તો ગરમ પાણીથી પહેલા ટૉવેલ ભીનો કરો અને પછી તેને નિચોડી વાળમાં લપેટી લો. ટૉવેલને વાળમાં 5 મિનિટ બાંધીને રાખો. હવે
 
વાળને પાણીથી ધોઈ લો. તમે જોશો કે આ ટ્રીટમેંટ પછી વાળ સિલ્કી, સ્મૂદક અને શાઈની થઈ જશે.
 
 
3. શૈમ્પૂ 
હવે એક માઈલ્ફ શૈમ્પૂથી કે પછી કોઈ આયુર્વેદિક શેમ્પૂની મદદથી વાળને ધોવું. સ્ટીમિંગ પછી વાળને શેમ્પુ કરો. જો કે આ વાતનુ ધ્યાન રાખો કે તમે માઈલ્ડ શૈમ્પૂનો જ ઉપયોગ કરો. કેમિકલ યુકત શેમ્પુ હેયરફૉલની સમસ્યાને જન્મ આપી શકે છે. સાથે જ સ્ટીમિંગના કારણે વાળની જડ પણ કમજોર થઈ જાય છે. 
 
4. કંડીશનર 
તમે યાદ રાખો કે તેને સ્કેલ્પમાં મસાજ ન કરવી. કારણ કે તેનાથી હમેશા વાળ ખરે છે વાળને હમેશાની રીતે કંડીશન કરવુ અને આશરે 20 મિનિટથી અડધા કલાક વાળને ધોવુ. 
 
આ પણ કરી શકો છો 
વાળને વોશ કર્યા પછી હેયરમાસ્કનો ઉપયોગ કરવો પડશે. આમ તો માર્કેટમાં અનેક પ્રકારના હેયરમાસ્ક મળે છે પણ જો તમે ચહઓ તો ખુદ ઘરે જ હેયરમાસ્ક તૈયાર કરી શકો છો. હેયર માસ્કને વાળમાં લગાવ્યા પછી લગભગ 20 મિનિટ સુધી લગાવીને છોડી દો અને પછી પાણીથી ધોઈ લો. ધ્યાન રાખો કે વાળ ધોતી વખતે તમારે કોઈપણ પ્રકારનો શેમ્પુ કે કેમિકલ્સનો ઉપયોગ કરવાનો નથી. તમે આ હોમમેડ હેયરસ્પાને મહિનામાં એક કે બે વાર આરામથી કરી શકો છો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર