દરેક સ્ત્રી પોતાના ચેહરાની સુંદરતાને વધારવા માટે રોજ તેની ક્લીંજિંગ, ટોનિંગ કરે છે. આપણે બધા બ્યુટી પ્રોડક્ટ્સ માર્કેટમાંથી જ ખરીદીએ છીએ. પણ આ બધા પ્રોડક્ટ્સ કેમિકલ યુક્ત હોવાને કારણે આપણે ફાયદા કરવાને બદલે નુકશાન જ પહોંચાડે છે. જેની જાણ આપણને વય થયા પછી થાય છે. ટોનર ચેહરાના ખુલ્લા થયેલા પોર્જ બંધ કરવાનુ કામ કરે છે. જે ક્લીજિંગ પછી ખુલી જાય છે. જો તમે ચાહો તો તમે તમારા નેચરલ સ્કિન ટોનર ઘર પર જ બનાવી શકો છો. જેની કોઈ સાઈડ ઈફેક્ટ થતી નથી અને આ સ્કિનને એકદમ ક્લીયર કરી નાખે છે.