Sharp Nose: જાડી નાકના કારણે અજીબ જોવાય છે ચેહરો, ઘર્કમાં કરો આ 3 એક્સરસાઈઝ
સોમવાર, 23 જાન્યુઆરી 2023 (12:26 IST)
Exercise for Sharp Nose: નાક માત્ર શ્વાસ લેવા માટે કે સમ્માનથી જ સંકળાયેલો ભાગ નથી. પણ આ તમારી ફેસ બ્યુટીમાં મુખ્ય રોલ અદા કરે છે. કેટલાક લોકો જાડી નાકથી પરેશાન રહે છે અને તેને પાતળા બનાવવા માટે સર્જરીની મદદ લે છે. પણ જે લોકો વગર સર્જરી જાડી નાકને પાતળા બનાવવા ઈચ્છે છે તો ત્રણ એક્સરસાઈજના વિશે જાણી લો
જાડી નાકને પાતળા બનાવવા માટે 3 એક્સરસાઈઝ
જાડી નાકને પાતળા બનાવીને શાર્પ શેપમાં લાવવા માટે આ નાકની એક્સરસાઈઝ કરી શકો છો. જે નાકની મસલ્સને ટોન કરે છે અને તેને એક્સટ્રા ફેટ ઘટાવે છે.
નોઝ શેપિંગ
નાકને આકાર આપવાની કસરત કરવા માટે, યોગ મેટ પર આરામથી બેસો.
તમારી કમરને સીધી રાખીને લાંબા અને ઊંડા શ્વાસ લો અને છોડતા રહો.
હવે શ્વાસ અંદર લો અને
બંને તર્જની આંગળીઓ વડે નાકની બંને બાજુ દબાણ કરો.
આ પછી, સહેજ બળ સાથે શ્વાસ બહાર કાઢો.
આ લગભગ 10 વખત કરો. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે જરૂરી કરતાં
વધુ બળ લાગુ કરવાની જરૂર નથી.
2. નોઝ શાર્ટનિંગ (Nose Shortening)
- નોઝ શાર્ટનિંગ એક્સરસાઈઝ કરવા માટે એક જગ્યા આરામથી બેસી જાઓ
હવે કમર સીધી રાખો અને ગહરી અને ધીમી શ્વાસ લો.
હવે એક તર્જની આંગળીથી નાકની ટીપ પર હળવા પ્રેશર નાખો.
તે પછી આંગળાના સહારે નોઝ ટિપને નીચેની તરફ લાવો અને પછી ઉપરની તરફ લઈ જાઓ
આ એક્સરસાઈઝને ફરીથી કરો.
3. નોઝ સ્ટ્રેટનિંગ (Nose Straightening)
નોઝ સ્ટ્રેટનિંગ કરવા માટે એક જગ્યા આરામની સ્થિતિમાં બેસી જાઓ
તે પછી સ્માઈલ કરતા અને બન્ને તર્જની આંગળીની મદદથી નાકને ઉપરની તરફ ઉપાડો