Skin Care Tips : ફેસ પેક પછી પણ નથી આવતુ Glow પાકુ આ 4 ભૂલો કરી રહ્યા છો

ગુરુવાર, 19 ઑગસ્ટ 2021 (07:33 IST)
ગ્લોઈંગ સ્કીન માટે ઘણા બધા પ્રયાસ કરો ક્જ્જો. નિખાર ન આવતા મોંઘાથી પ્રોડ્ક્ટ ઉપયોગ પણ કરો છો. પણ ચેહરા પર નિખાર નહી આવે છે. તેમજ બેજાન અને સૂકી ત્વચા. પણ હમેશા ભૂલ કોઈ પ્રોડ્ક્ટની નથી હોય છે. ઘણી વાર નાની-નાની ભૂલો ભારી પડી જાય છે. જેના કારણે કોઈ પણ પ્રકારના ઉપાય સ્કિન પર અસર નહી કરે છે. ત્યારબાદ પરેશાન થઈ કેયર કરવા મૂકી નાખો છો. પણ તમને ક્યારે ધ્યાન આપ્યુ છે કે શું તમે ભૂલ કરો છો તેથી કોઈ પણ પ્રકારના ઉપચાર સ્કિન પર અસર નહી કરે છે. આવો જાણીએ કેવી રીતે તમારી સ્કિનની ચમકને ગુમ થવાથી રોકવું. 
 
- જો તમે પર ઘરે કોઈ કેસપેક લગાવો છો તે દરમિયાન 20 મિનિટ આંખ બંદ કરીને સૂઈ જાઓ. ન કઈક ખાવુ અને ન કઈક પીવુ. હમેશા મહિલાઓ ફેસપેક લગાવ્યા પછી કઈક ન કઈક ખાદ્યા કરે છે લે કોઈથી ફોન પર વાત કરવા લાગે છે. રિલેક્સ થઈને ફેસ પેકનો આનંદ લો. 
 
- ફેસ પેક લગાવ્યા પછી ચેહરાને હલાવવુ નથી. તેનાથી સ્કિનમાં ખેંચાવ હોય છે અને ચેહરા પર સળ પડવા લાગે છે. 
 
- તમને કોઈ પણ પેક લગાવ્યુ હોય તો તેને 20 મિનિટથી વધારે ન રાખવું. જો તમને આ લાગે છે કે તેને પૂર્ણ સૂકવા દો. તો આવુ ન કરવું. જો તે હળવુ પણ નરમ રહે છે તો તેને હૂંફાણા કે ઠંડા પાણીથી હળવા હાથથી  ધોવું. 
 
- હમેશા લોકો તેમના ચેહરાને જોર-જોરથી ઘસે છે. તેને લાગે છે કે તેનાથી ચેહરા પર એકત્ર ગંદગી નિકળી જશે પણ આ ખોટી રીત છે. હકીકતમાં ચેહરાને જોરથી નહી ઘસવું પણ હળવા હાથથી રગડવું. જોરથી ઘસતા ચેહરાના જરૂરી તેલ પણ નિકળી જાય છે. આ કારણે ચેહરા પૂર્ણ રીતે સૂકો થઈ જાય છે સાથે જ આ ભૂલ પણ કરે છે કે ચેહરાને ગરમ પાણીથી ધોઈ લો છો. ચેહરાને હમેશા હૂંફાણા કે ઠંડા પાણીથી જ ધોવું. ક્યારે ચેહરા પર કોઈ પણ પ્રકારના સાબુ ન લગાવવું. ચેહરાની તવ્ચા નરમ હોય છે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર