દહીંના પણ છે ઘણા બ્યૂટી ફાયદા

સોમવાર, 3 એપ્રિલ 2017 (15:56 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે ચમકતી ત્વચા મેળવાની અને એના માટે ઘણા લોકો ઘના ઉપાય પણ કરે છે. જેથી એમના ચેહરાની રંગત પણ બદલી જાય અને વધતી ઉમ્રને પણ સરળતાથી છિપાવી શકીએ છે. આજે અમે તમને દહીંના ઉપયોગથી ચમકતી ત્વચા વિશે જણાવી રહ્યા છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે દહીંનો ઉપયોગ 
 
કરી તવ્ચાની શુષ્કતાને પણ દૂર કરી શકો છો. દહીં ચેહરા પર બ્લીચિંગનું પણ કામ કરે છે આવો જાણી કેવી રીતે .... 
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. 
 
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે. 

દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ

3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે. 

વેબદુનિયા પર વાંચો