કરચલીઓથી છો પરેશાન તો ખાવો આ એંટી રિંકલ ફૂડ

રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (12:18 IST)
તમારી ખૂબસૂરતીમાં સૌથી મોટું યોગદાન તમારી ત્વચાનો હોય છે. જેનાથી અમારી ડ્રેસિંગ સ્ટાઈલ અને ખાનપાનની ટેવ પૂરી રીત બદલી ગઈ છે જેના કારણે એ ન  માત્ર અમે અમારી સ્કિન પ્રોબ્લેમસનો સામનો કરવું પડે છે પણ હવે લોકોએ પહેલા કરતા વધારે જલ્દી રિંકલ્સનો સામનો કરવું પડે છે. આવો જાણીએ કેટ્લાક કાગર ફૂડ જે રિંકલ્સ દૂર કરવામાં મદદગાર છે. 
1. ઈંડા- ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે જ સારી માત્રામાં અમિનો એસિડ અને વિટામિન એ પણ હોય છે. તેને તમારી ડાઈટમાં શામેળ કરવા તમે રિંકલ્સથી દૂર કરી શકે છે. 
 
2. ગાજર- ગાજર અને તેનો જ્યૂસથી લોહી બને છે. અને આંખોની રોશની તેજ હોય છે. આ તો સામાન્ય રીતે લોકોને ખબર છે પણ ગાજરમાં રહેતા ગુણ કરચલીઓને પણ ઓછું કરે છે. 
 
3. સોયાબીન- આમ તો સોયાબીન પ્રોટીન ખૂબ સારા સ્ત્રોત છે. પણ અત્યારે જ એક સર્ચમાં આ વાત સામે આવી છે કે તેમાં એંટીએજિંગના ગુણ પણ હોય છે જેનાથી આ કરચલીઓથી બચાવે છે. 
 
4. ગ્રીન ટી- આમ તો ગ્રીન ટીનો પ્રચલન ઘણા દિવસોથી વધારે છે કારણકે તેમાં બહુ વધારે ફાયદા હોય છે. અને ગ્રીન ટીનો એક ફાયદા પણ છે આ તમારે એત્વચ પર ઉમ્રને અસરને રોકે છે. 
 
5. સાલમન- આ મછલીમાં પ્રચુર માત્રામાં ઓમેગા -3 હોય છે જે ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે સાથે જ રિંકલ્સ ને પણ રોકે છે. 
 
 

વેબદુનિયા પર વાંચો