નાભિની માલિશથી કરો ફાટેલી એડીઓની સારવાર

ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (00:55 IST)
શરદીના ખુશ્ક મૌસમમાં ત્વચા સૂકી અને બેજાન થઈ જાય છે. આ મૌસમનો અસર પગ પર પણ પડે છે. ઠંડના મૌસમમાં પગની એડીઓ ફાટી જાય છે જેનાથી તમને કોઈની સામે શર્મિંદા પણ હોવું પડી શકે છે. ફાટી એડિઓના સારવાર માટે તમે એક સરળ ઉપાય અપનાવીને રાહત મેળવી શકો છો. આવો જાણીએ કેવી રીતે 
ફાટેલી એડીઓનો ઘરેલૂ ઉપચાર 
રાત્રે સૂતા પહેલા સીધા લેટી જાઓ અને હાથની આંગળીને સરસવના તેલમાં પલાળી લો હવે તેને નાભિમાં લગાડો. એનાથી નાભિની માલિશ કરો જાય્રી સુદ્જી તેલ પૂરી રીતે સૂકાઈ ન જાય. એક અઠવાડિયા સુધી આ રીતે કરવાથી ફાટેલી એડીઓ સાફ અને નરમ થઈ જશે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો