શા માટે જરૂરી છે બૉડી સ્ક્ર્બ
જો તમે ધ્યાન આપશો તો જોશો કે આપણા ઘરમાં જ 90 ટકા ધૂળ હોય છે. જે મૃત કોશિકાનું કારણ બને છે. શરીર પર રહેલા ડેડ સેલ્સ ચેહરાની ચમકનો નાશ કરે છે. આથી સમયે પર બોડીની સફાઈ કરવી જરૂરી છે. સોફ્ટ અને શાઈની ત્વચા માટે સ્ક્ર્બ જરૂરી છે.
બદામ સ્ક્ર્બ
બદામ સ્ક્ર્બ ચેહરા પર કરવું ઘણુ ફાયદાકારી છે .એમાં રહેલ વિટામિન ઈ ચેહરાને પોષણ આપે છે. એક મોટી ચમચી વાટેલી બદામમાં થોડું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવી લો એને સ્નાન કરતાં પહેલાં શરીર પર લગાવું અને સ્ક્રબ કરવો . તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.તમારી સ્કીન મુલાયમ થઈ જશે. જો તમારી પાસે અખરોટ પાવડર છે તો એને પણ પેસ્ટમાં મિકસ કરી લો.
કૉફી બૉડી સ્ક્ર્બ
કૉફી સ્ક્ર્બ ત્વચામાં ચમક લાવે છે. એ માટે ટર્મિનાડો રૉ શુગર ,જેતુનનુ તેલ ત્રણ ચમચી ,ગ્રાઉંડ કૉફી લો. એને સારી રીતે મિક્સ કરી .એને લેતા પહેલા કુણા પાણીથી સ્નાન કરવુ જેથી શરીરના બધા રોમ છિદ્ર ખુલી જાય .સ્નાન પછી પૂરા શરીર આ પેસ્ટ ગોળાકારમાં પૂરા શરીર પર ઘસવું પછી શાવર લો.